નીચેનામાંથી કયું ઉભયગુણી (amphoteric) હાઇડ્રોક્સાઇડ છે?

  • A
    $Sr(OH)_{2}$
  • B
    $Ca(OH)_{2}$
  • C
    $Mg(OH)_{2}$
  • D
    $Be(OH)_{2}$

Explore More

Similar Questions

મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે

કોણીય આવૃત્તિ $\omega$ ધરાવતા $AC$ સ્ત્રોતને શ્રેણીમાં રહેલા અવરોધ $R$ અને કેપેસિટર $C$ સાથે જોડવામાં આવે છે. નોંધાયેલ પ્રવાહ $I$ છે. જો હવે સ્ત્રોતની આવૃત્તિ બદલીને $\omega/3$ કરવામાં આવે (પરંતુ વોલ્ટેજ સમાન રાખીને),તો પરિપથમાં પ્રવાહ અડધો થઈ જાય છે. મૂળ આવૃત્તિ $\omega$ પર રિએક્ટન્સ અને અવરોધનો ગુણોત્તર શોધો.

જ્યારે કૃષ્ણ પદાર્થ (black body) નું તાપમાન વધારવામાં આવે છે,ત્યારે જોવા મળે છે કે મહત્તમ ઊર્જાને અનુરૂપ તરંગલંબાઇ $0.26 \mu m$ થી બદલાઇને $0.13 \mu m$ થાય છે. તો તે તાપમાને પદાર્થની ઉત્સર્જક શક્તિઓનો ગુણોત્તર કેટલો હશે?

બિંદુ $P(2, -1, 4)$ થી રેખા $\frac{x+3}{10} = \frac{y-2}{-7} = \frac{z}{1}$ પર દોરેલા લંબની લંબાઈ કેટલી છે?

એક ઇલેક્ટ્રોનને $I$ પ્રવાહ ધરાવતા વર્તુળાકાર વાહકની અક્ષ પર પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન અનુભવશે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo